4 કારણ કે સૃષ્ટિની ઉત્પતિ કરવામાં આવી તે પહેલાં તેમણે આપણને તેમનામાં પસંદ કર્યા છે. જેથી તેમની સમક્ષ પ્રેમમાં નિર્દોષ અને પવિત્ર માલૂમ પડીએ. 5 તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ.
11 તેમનામાં આપણને અગાઉથી પસંદ કરવામાં આવ્યા હતા. જે પોતાના આયોજન પ્રમાણે સઘળું કરે છે, તેમનાં સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી પસંદ થયા હતાં