Pular para o conteúdo
Publicidade

ફિલિપ્પીઓને પત્ર 1:3-6

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

પાઉલની આભારસ્તુતિ અને પ્રાર્થના

3 પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે, 4 નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, 5 જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 6 જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 દરેક સમયે હું તમને યાદ કરીને હું ઇશ્વરનો આભાર માનું છું. 4 તમારા બધા માટે મારી બધી પ્રાથઁનાઓમાં, હું હંમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 કેમકે પહેલાં દિવસથી આજ સુધી સુસમાચારના તમારા સહકારને લીધે મસીહ વિશેનાં સુસમાચાર તમે સાંભળ્યાં ત્યારથી આજ સુધી તેના પ્રચારમાં તમે મને અજાયબ જેવી સહાય કરી છે, 6 મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses