Pular para o conteúdo
Publicidade

ફિલિપ્પીઓને પત્ર 2:12,13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

દુનિયામાં જ્યોતિઓ જેવા પ્રકાશો

12 તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો. 13 કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. 13 કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses