કચકચ વિના બધું કરો
12 તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. 13 કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.