Pular para o conteúdo
Publicidade

ફિલિપ્પીઓને પત્ર 2:3-8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. 4 તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.

5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6 પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7 પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8 અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, 4 તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.

    5 એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:

    6 જે પોતે ઈશ્વર હોવા છતાં,

    તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;

    7 તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,

    તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,

    અને તેઓ માણસની સમાનતામા આવ્યા,

    8 અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,

    અને પોતાને નમ્ર કયાઁ,

    મરણને આધીન થયા,

    ક્રૂસના મરણને.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses