Pular para o conteúdo
Publicidade

યોહાન 18:22,23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

22 ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’" 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    22 જયારે ઈસુએ એમ કહ્યું, ત્યારે નજીકમાં રહેલા એક અધિકારીએ તેમના મોં પર તમાચો માયોઁ ને કહ્યું, "શું તું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ આપે છે?"

    23 ઈસુએ જવાબ આપ્યો, "જો મેં ખોટું કહ્યું હોય, તો શું ખોટું છે તે સાબિત કર. પણ જો મેં સાચું કહ્યું, તો પછી તમે મને કેમ માયોઁ?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.