22 જયારે ઈસુએ એમ કહ્યું, ત્યારે નજીકમાં રહેલા એક અધિકારીએ તેમના મોં પર તમાચો માયોઁ ને કહ્યું, "શું તું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ આપે છે?"
23 ઈસુએ જવાબ આપ્યો, "જો મેં ખોટું કહ્યું હોય, તો શું ખોટું છે તે સાબિત કર. પણ જો મેં સાચું કહ્યું, તો પછી તમે મને કેમ માયોઁ?"