Pular para o conteúdo
Publicidade

યોહાન 19:14,29,33,36

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’

29 ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.

33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

36 કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો, લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદીઓને કહ્યું.

    "આ રહ્યો, તમારો રાજા."

    29 કડવો સરકો ભરેલું વાસણ ત્યાં હતું, તેથી તેઓએ તેમાં વાદળી બોળીને ઝૂફાના છોડની ડાળી પર બાંધીને તેઓએ તેમના હોઠ આગળ ધરી.

    33 પરંતુ જયારે તેઓ ઈસુની પાસે આવ્યા અને ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોયા, તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ. 36 શાસ્ત્રવચન પૂર્ણ થવા સારું આ બધુ બન્યું: તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.