14 તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો, લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદીઓને કહ્યું.
"આ રહ્યો, તમારો રાજા."
29 કડવો સરકો ભરેલું વાસણ ત્યાં હતું, તેથી તેઓએ તેમાં વાદળી બોળીને ઝૂફાના છોડની ડાળી પર બાંધીને તેઓએ તેમના હોઠ આગળ ધરી.
33 પરંતુ જયારે તેઓ ઈસુની પાસે આવ્યા અને ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોયા, તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ. 36 શાસ્ત્રવચન પૂર્ણ થવા સારું આ બધુ બન્યું: તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.