Pular para o conteúdo
Publicidade

યોહાન 2:19-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’"

20 ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’" 21 પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ."

    20 તેઓએ જવાબ આપ્યો, "આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?" 21 પરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.