19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ."
20 તેઓએ જવાબ આપ્યો, "આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?" 21 પરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી.