Pular para o conteúdo
Publicidade

યોહાન 4:7,9,26,27,39

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

7 એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’"

9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.

26 ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’"

27 એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’"

39 જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    7 જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું "શું તું મને પીવાને આપીશ?"

    9 સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે "તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?" કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.

    26 પછી ઈસુએ જાહેર કયુઁ, "તારી સાથે વાત કરે છે, હું તે છું."

    27 એટલામાં તેમના શિષ્યો પાછા આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા, પણ કોઇએ પૂછયું નહિ કે "તમે શું ઇચ્છો છો" અથવા "તેની સાથે કેમ વાત કરો છો?"

    39 તે વાતથી શહેરનાં ઘણાં સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ, કેમકે તે સ્ત્રીની સાક્ષીને કારણે, "મેં જે કર્યું હતું તે સર્વ તેમણે મને કહી બતાવ્યું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.