7 જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું "શું તું મને પીવાને આપીશ?"
9 સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે "તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?" કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.
26 પછી ઈસુએ જાહેર કયુઁ, "તારી સાથે વાત કરે છે, હું તે છું."
શિષ્યો ઈસુ પાસે પાછા ફયાઁ
27 એટલામાં તેમના શિષ્યો પાછા આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા, પણ કોઇએ પૂછયું નહિ કે "તમે શું ઇચ્છો છો" અથવા "તેની સાથે કેમ વાત કરો છો?"
ઘણા સમરૂનીઓએ વિશ્વવાસ કયોઁ
39 તે વાતથી શહેરનાં ઘણાં સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ, કેમકે તે સ્ત્રીની સાક્ષીને કારણે, "મેં જે કર્યું હતું તે સર્વ તેમણે મને કહી બતાવ્યું."