Pular para o conteúdo
Publicidade

લૂક 1:18-20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’" 19 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’" 20 એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 ઝખાર્યાએ દૂતને પૂછયું, "આની ખાતરી હું કેવી રીતે કરી શકું? હું વૃધ્ધ છું અને મારી પત્ની પણ ઘણા વરસની થઇ છે."

    19 દૂતે તેને કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું, અને તારી સાથે વાત કરવા અને આ સારાં સમાચાર આપવાં સારું મને મોકલવામાં આવ્યો છે. 20 અને હવે આ બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને તું બોલી શકશે નહિ, કેમકે તે મારા વચન પર વિશ્વાસ કયોઁ નહિ, તે તેના ઠરાવેલાં સમયે સાચાં પૂરવાર થશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.