Pular para o conteúdo
Publicidade

લૂક 1:19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 દૂતે તેને કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું, અને તારી સાથે વાત કરવા અને આ સારાં સમાચાર આપવાં સારું મને મોકલવામાં આવ્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.