Pular para o conteúdo
Publicidade

લૂક 1:39,40

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.

મરિયમ એલિસાબેતને મળવા જાય છે

40 ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    39 એ સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદીયાના પહાડી પ્રદેશનાં એક શહેરમાં ઉતાવળથી ગઈ. 40 ઝખાર્યાના ઘરમાં જઈને તેણે એલિસાબેતને સલામ પાઠવી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.