Pular para o conteúdo
Publicidade

લૂક 1:54,55

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

54 આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    54 દયા રાખવાનું સંભારીને,

    તેમણે તેમના સેવક ઇઝરાયેલને સહાય કરી છે

    55 જેમ તેણે આપણા પૂવઁજોને વચન આપ્યું હતું.

    તેમ અબ્રાહમ અને તેના વંશજોને સદા માટે"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.