Pular para o conteúdo
Publicidade

લૂક 1:9-11

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો. 10 ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11 તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 યાજકોનાં રિવાજ પ્રમાણે પ્રભુનાં મંદિરમાં જઈને ધૂપ બાળવા માટે ચિઠ્ઠીઓ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો હતો. 10 જયારે ધૂપ બાળવાનો સમય આવ્યો ત્યારે આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.

    11 તેટલામાં પ્રભુનો દૂત ધૂપવેદીની જમણી તરફ ઊભેલો તેને દેખાયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.