Pular para o conteúdo
Publicidade

લૂક 24:39-43

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

39 મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’" 40 એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.

41 તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’" 42 તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43 ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    39 મારા હાથને મારા પગ જુઓ હું તે પોતે છું! મને સ્પર્શ કરો ને જુઓ; આત્માને માંસ તથા હાંડકા હોતા નથી, તમે જોઈ શકો છો કે તે મને છે."

    40 એમ કહ્યાં પછી તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યાં. 41 અને તેઓ હજુ પણ આનંદ અને આશ્ચચઁને લિધે માનતા ન હતાં, તેમણે તેઓને પૂછયું, "તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?" 42 તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. 43 તે લઇને તેમણે તેઓની હાજરીમાં ખાધો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.