39 મારા હાથને મારા પગ જુઓ હું તે પોતે છું! મને સ્પર્શ કરો ને જુઓ; આત્માને માંસ તથા હાંડકા હોતા નથી, તમે જોઈ શકો છો કે તે મને છે."
40 એમ કહ્યાં પછી તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યાં. 41 અને તેઓ હજુ પણ આનંદ અને આશ્ચચઁને લિધે માનતા ન હતાં, તેમણે તેઓને પૂછયું, "તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?" 42 તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. 43 તે લઇને તેમણે તેઓની હાજરીમાં ખાધો.