Pular para o conteúdo
Publicidade

માર્ક 1:12,13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા; 13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

માથ. 4:12-22; લૂક 4:14-15; 5:1-11

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 તરત જ ઇશ્વરનો આત્મા ઈસુને અરણ્યમાં દોરી ગયો. 13 ત્યાં તે ચાળીસ દિવસ તે સમયે તેમને પાપમાં પાડવાં શેતાન તેમના પર પરીક્ષણો લાવતો હતો, તે જંગલી પ્રાણીઓ મધ્યે હતા. પછી દૂતોએ આવીને તેમની સેવા કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.