શાસ્ત્રીઓથી સાવધાન રહો
38 ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, 39 સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે.
38 ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, 39 સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે.
38 ઈસુએ શીખવતા કહ્યું, "નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધ રહો. તેઓને લાંબા ઝભ્ભા પહેરી આસપાસ ફરવાનું, અને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે, 39 અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.