33 ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. 34 ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’"
Publicidade
માર્ક 14:33,34
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
33 તેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા, તેઓ ઊંડી વ્યથાથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. 34 તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતૂર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.