11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.
12 પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’" 13 તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’"

11 પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેયુઁ કે તેને બદલે પિલાત બારાબાસને છોડી દે.
12 પિલાતે પૂછયું, "જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?"
13 તેઓ પોકારી ઊઠયાં, "તેને ક્રૂસે જડાવો!"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.