Pular para o conteúdo
Publicidade

માર્ક 15:4,5

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’ 5 પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.

માથ. 27:15-26; લૂક 23:13-25; યોહ. 18:39-19:16

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 પિલાતે ફરી તેમને પૂછયું, "તમે કાંઈ જ જવાબ આપતાં નથી? તમારી વિરુધ્ધ તેઓ કેટલાં આરોપો મુકે છે!"

    5 પરંતુ ઈસુએ કોઈ જવાબ ન આપ્યો; આથી પિલાત આશ્ચર્ય પામ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.