Pular para o conteúdo
Publicidade

માર્ક 6:34

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

34 ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    34 જયારે ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યારે તેઓને જોઈને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા માટે ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવવા લાગ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.