Pular para o conteúdo
Publicidade

માર્ક 7:10-13

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

10 કેમ કે મૂસાએ કહ્યું કે, "તારાં માતાપિતાને માન આપ" અને "જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય."

11 પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. 12 તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી, 13 અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’"

માથ. 15:10-20

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    10 જેમ કે મોશેએ ઈશ્વરની આ વાતો તમને કહી, ‘તારાં માતાપિતાનું સન્માન કર ને જે કોઈ પોતાના માતાપિતાને શાપ દે તે માર્યો જાય.’ 11 પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ 12 તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. 13 આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.