Pular para o conteúdo
Publicidade

માર્ક 7:6-8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે. 7 પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 તેમણે જવાબ આપ્યો, "અરે ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારાં વિશે સાચું જ કહ્યું છે કે:

    " ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,

    પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.

    7 તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે.

    તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પુરતું છે.’

    8 કારણ કે તમે ઈશ્વરની આ આજ્ઞાઓને અવગણીને માણસોનાં રીતરિવાજોને વધુ સ્થાન આપો છો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.