15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
33 ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

15 "ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! એક શિષ્ય બનાવવાં તમે આખી પૃથ્વી અને સમુદ્રની મુસાફરી કરો છો, અને જયારે તે થાય છે ત્યારે તમે તેને તમારાં કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
33 "ઓ સર્પો, સપોઁના વંશજ! તમે નરકની સજામાંથી કેવી રીતે બચી શકશો?
+581 estão orando agora.
Junte-se à corrente de oração.