15 "ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! એક શિષ્ય બનાવવાં તમે આખી પૃથ્વી અને સમુદ્રની મુસાફરી કરો છો, અને જયારે તે થાય છે ત્યારે તમે તેને તમારાં કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
33 "ઓ સર્પો, સપોઁના વંશજ! તમે નરકની સજામાંથી કેવી રીતે બચી શકશો?