Pular para o conteúdo
Publicidade

માથ્થી 26:33-35

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, "જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ." 34 ઈસુએ તેને કહ્યું, "હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ." 35 પિતરે તેને કહ્યું કે, "જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ." બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.

માર્ક 14:32-42; લૂક 22:39-46

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    33 પિતરે જવાબ આપ્યો, "જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય પણ હું કદી નહિ."

    34 ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, "મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ."

    35 પણ પિતરે જાહેર કયુઁ, "જો કે તમારી સાથે મારે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ." બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.