33 પિતરે જવાબ આપ્યો, "જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય પણ હું કદી નહિ."
34 ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, "મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ."
35 પણ પિતરે જાહેર કયુઁ, "જો કે તમારી સાથે મારે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ." બીજા બધા શિષ્યોએ પણ તે જ પ્રમાણે કહ્યું.