પિતરે કરેલો નકાર
69 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, "તું પણ ગાલીલના ઈસુની સાથે હતો." 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, "તું જે કહે છે તે હું જાણતો નથી."
72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, "હું તે માણસને ઓળખતો નથી."
74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, "હું તે માણસને ઓળખતો નથી." તરત જ મરઘો બોલ્યો. 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, "મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ," તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.