Pular para o conteúdo
Publicidade

માથ્થી 4:23,24

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ શીખવે છે, પ્રચાર કરે છે અને સાજાં કરે છે

23 ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા, યહૂદી સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, સ્વર્ગના રાજ્યનો શુભસંદેશ આપતાં, અને લોકોમાં દરેક પ્રકારની બિમારી અને રોગ મટાડતા. 24 તેમના વિશેનાં સમાચાર આખા સિરીયામા ફેલાયા, લોકો બિમાર માણસોને, તમામ પ્રકારના રોગથી પીડાતાંઓને, અશુધ્ધ આત્મા વળગેલાંઓને, હિસ્ટીરીયા, અને લકવાનાં રોગીઓને ત્યાં લાવવામાં આવ્યા ને તેમણે તેઓને સાજાં કર્યાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.