Pular para o conteúdo
Publicidade

માથ્થી 4:4,7,10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, "એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’"

7 ઈસુએ તેને કહ્યું, "એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’

10 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."

    7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."

    10 ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.