4 ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."
10 ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "