Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:23,24,37,44

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24 તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.

37 પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.

લૂક 6:29-30

44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો,

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 "એ માટે, જો તું તારું અર્પણ વેદી આગળ લાવે ત્યાં તને યાદ આવે કે તમારાં ભાઈ તથા બહેનને તમારી વિરુદ્ધ કાંઈ છે, 24 તો તારું અર્પણ ત્યાં જ વેદી આગળ રહેવા દે, પહેલાં જઈને તેની સાથે સમાધાન કર, પછી આવીને તારું અર્પણ ચઢાવ.

    37 તમારું બોલવું તે હા કે ના હોય, તે કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાઈ માંથી આવે છે.

    44 પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.