Pular para o conteúdo
Publicidade

યાકૂબનો પત્ર 3:13-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈશ્વર તરફથી મળતું જ્ઞાન

13 તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે, 14 પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.

15 એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે. 16 કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. 14 પણ જો તમારાં હ્રદયમાં કડવાશ, ઈષાઁ અને સ્વાથીઁ મહત્વાકાંક્ષા હોય, તો તેના વિશે બડાશ મારો નહિ કે સત્યનો ઇનકાર ન કરો. 15 આવું "જ્ઞાન" સ્વગઁથી ઉતરેલું નથી પણ તે પૃથ્વી પરનું છે, અનાધ્યાત્મિક અને શેતાની છે. 16 કારણ કે જયાં અદેખાઈ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂંડાઈ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.