બે પ્રકારનું જ્ઞાન
13 તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. 14 પણ જો તમારાં હ્રદયમાં કડવાશ, ઈષાઁ અને સ્વાથીઁ મહત્વાકાંક્ષા હોય, તો તેના વિશે બડાશ મારો નહિ કે સત્યનો ઇનકાર ન કરો. 15 આવું "જ્ઞાન" સ્વગઁથી ઉતરેલું નથી પણ તે પૃથ્વી પરનું છે, અનાધ્યાત્મિક અને શેતાની છે. 16 કારણ કે જયાં અદેખાઈ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂંડાઈ છે.