Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 2:11,12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 પિતા પોતાના બાળકો સાથે વર્તે તે જ રીતે અમે પણ તમારી સાથે વર્તતા હતા. તમને શિક્ષણ, પ્રોત્સાહન અને ચેતવણી આપતાં હતા 12 ઉતેજન, બોધ અને ચેતવણી આપતાં હતા કે ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો, કે જે પોતાના રાજય અને મહિમામાં બોલાવે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા, 12 કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses