7 તેના બદલે, અમે તમારી મધ્યે જુવાન બાળકો જેવા હતા,
જેમ એક ધાવણી માતા પોતાના બાળકોની સંભાળ રાખે છે, 8 અમે તમારી સંભાળ રાખીએ છીએ. કેમકે અમે તમને ખૂબ પ્રેમ કરતા હતા, તમને કેવળ ઇશ્વરના સુસમાચાર પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા.

7 પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા. 8 કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.