Pular para o conteúdo
Publicidade

2 થેસ્સાલોનિકીઓને 2:9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 શેતાનનાં કાયોઁ પ્રમાણે તે અધમીઁ માણસ આવશે. તે જૂઠાણાંને સેવા આપતાં ચિહ્નો અને ચમત્કારો દ્રારા તમામ પ્રકારની શકિતનો ઉપયોગ કરશે. 10 અને જેઓ નાશને માર્ગે છે તેઓને તે પૂરેપૂરા છેતરશે. કારણ કે તેઓએ બચવાને માટે પ્રેમથી સત્યનો સ્વીકાર કયોઁ નહિ, પણ તેનો તેઓએ ઈન્કાર કર્યો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો 10 તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Tessalonicenses
Ver todos os capítulos de 2 Tessalonicenses