Pular para o conteúdo
Publicidade

યહૂદા 1:20,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

20 પરંતુ વહાલાં મિત્રો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતાં જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, 21 જેમ તમે આપણા પ્રભુ ઈસુ મસીહની દયા દ્રારા અનંતજીવન મેળવવાની રાહ જુઓ છો તેમ પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    20 પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને 21 અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Judas
Ver todos os capítulos de Judas