Generosidade: o que a Bíblia ensina sobre partilha
O que a Bíblia ensina sobre generosidade
Na Bíblia, generosidade não é medida pela quantia que sobra, mas pela disposição sincera do coração. O texto sagrado ensina que repartir recursos, tempo e atenção reflete o próprio caráter de Deus, que sustenta os seus filhos e convida cada pessoa a cuidar do próximo.
O apóstolo Paulo orienta que a contribuição cristã nunca deve nascer do constrangimento ou do medo, mas da decisão serena e alegre de servir.
દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે.(2 કરિંથીઓને 9:7)
યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે. ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ. જેમ લખેલું છે તેમ:
"તેણે વેયુઁ છે, તેણે ગરીબોને આપ્યું છે;
તેનું ન્યાયપણું સવઁકાળ ટકે છે"
હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.
આ સેવા તમે જે કરો છો તે ફકત પ્રભુના લોકોની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પણ ઈશ્વર પ્રત્યે આભારસ્તુતિ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે.(2 કરિંથીઓને 9:6-12)
કેમકે જો ઈચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.(2 કરિંથીઓને 8:12)
O dever de acudir o necessitado
No Antigo Testamento, a ajuda a quem passa privações não é tratada como favor opcional, mas como expressão básica de justiça e obediência. Fechar os ouvidos ao clamor do pobre rompe a comunhão com Deus e adoece a comunidade.
O ensino de Jesus sobre a partilha
Jesus aprofunda o sentido da generosidade ao retirar dela qualquer desejo de autopromoção. Dar sem alarde, acolher quem não pode retribuir e enxergar a Cristo na pessoa vulnerável são marcas centrais do discipulado.
"તેથી જયારે તમે કોઈ જરૂરિયાતમંદને આપો, ત્યારે રણશિંગડાથી તેની જાહેરાત ન કરો, જેમ બીજાઓથી માન પામવા દંભીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે. સાચે જ હું તમને કહું છું કે તેઓ પોતાનો પુરો બદલો પામી ચૂકયા છે; પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.(માથ્થી 6:2-4)
આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.(લૂક 6:38)
જેઓ, તમારી પાસે માગે તેમને આપો, અને જો કોઈ તારી પાસે ઉછીનું લેવાં આવે, તેમનાથી ન ફરો.(માથ્થી 5:42)
તમારી પાસે કોઈ કંઈ માગે તો તેને તે આપો, અને જો કોઇ તમારું લઈ જાય તો પાછું ન માંગ.(લૂક 6:30)
"ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’(માથ્થી 25:40)
A generosidade de Deus como fonte da fé
A Bíblia mostra que a capacidade humana de partilhar nasce da certeza de que Deus é a fonte de todo suprimento. Quem experimenta a bondade de Deus é chamado a agir de forma coerente: transformar oração em socorro concreto na vida de quem não tem o que comer ou vestir.
જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી.(યાકોબ 1:5)
તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય, અને તમારામાંનો એક કહે કે, "શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!" તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.(યાકોબ 2:15-17)
જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"(લૂક 11:13)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.