Quem é o meu vizinho na Bíblia e como tratá-lo?
O que a Bíblia ensina sobre o vizinho
Na Bíblia, a palavra traduzida como "próximo" significa literalmente aquele que está perto — o vizinho de porta, de terra ou de caminho. O mandamento bíblico não trata o amor ao próximo como um sentimento abstrato, mas como a recusa ativa de prejudicar quem vive ao lado e a disposição de buscar o seu bem prático.
"બીજી આજ્ઞા આ છે, ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ આનાથી મોટી આજ્ઞા બીજી કોઈ નથી."(માર્ક 12:31)
કેમકે આખા નિયમશાસ્ત્રનો સાર આ એક જ આ આજ્ઞાનું પાલન કરવામાં સમાયેલો છે: "તમે તમારા પાડોશીને પોતાના જેવો પ્રેમ કરો"(ગલાતી 5:14)
આજ્ઞાઓ, તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું લોભ ન કર, અને બીજી જે કંઇ આજ્ઞાઓ છે તેનો સારાંશ આ એક આજ્ઞામાં સમાયેલો છે. જેવો તારા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખ.(રોમનોને 13:9)
પ્રેમ પોતાના પાડોશીનું કંઇ ખરાબ કરતો નથી. તેથી પ્રેમના એ નિયમનું સંપૂ્ણઁ પાલન છે.(રોમનોને 13:10)
A chamada Regra de Ouro, ensinada por Jesus no Sermão do Monte, estabelece o critério básico para essa convivência: o tratamento que você espera receber é a medida exata do que deve oferecer.
તેથી દરેક બાબતોમાં, બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. કેમકે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાંશ એ જ છે.(માથ્થી 7:12)
O amor ao próximo em atitudes concretas
Nas Escrituras, o cuidado com quem está perto não depende de simpatia natural, mas de ações observáveis. Isso inclui hospitalidade com quem chega, auxílio material a quem passa necessidade e constância no trato com a comunidade.
ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો. અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે.(હિબ્રૂ 13:1,2)
ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.(યાકોબ 1:27)
આથી, જેમ આપણને તક મળે તેમ આપણે સવઁનું ભલું કરીએ, ખાસ કરીને વિશ્વાસનાં કુટુંબના છે તેઓનું.(ગલાતી 6:10)
વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.(1 પિતર 4:8)
કેમકે જે સંદેશો શરૂઆતથી તમે સાંભળ્યો છે તે એ જ છે કે: આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.(1 યોહાન 3:11)
"હું તમને નવી આજ્ઞા આપું છું: એકબીજાને પ્રેમ કરો, જેમ મેં તમને પ્રેમ કયોઁ એવો જ પ્રેમ તમે એકબીજા પર રાખો.(યોહાન 13:34)
Como conviver e buscar o bem de quem está ao redor
A convivência diária exige abrir mão do interesse puramente individual. O apóstolo Paulo orienta as comunidades do primeiro século a priorizarem a edificação mútua, sustentando os fardos uns dos outros em vez de impor preferências próprias.
આપણામાંના દરેકે આપણા પાડોશીઓના ભલા માટે, તેમની ઉન્નતિને અર્થે ખુશ કરવા જોઈએ.(રોમનોને 15:2)
કોઈએ માત્ર પોતાનું જ હિત નહિ, પણ બીજાઓનું હિત જોવું જોઈએ.(1 કરિંથીઓને 10:24)
એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો.(ગલાતી 6:2)
તેથી તમે હમણાં કરો છો તેમજ એકબીજાને ઉત્તેજન આપવાનું અને વૃધ્ધિ પામવાનું ચાલુ રાખો.(1 થેસ્સાલોનિકી 5:11)
પ્રેમમાં એકબીજાને સમપિઁત રહો; પોતાના કરતા બીજાઓને વધારે માન આપો;(રોમનોને 12:10)
જેમ અમારો પ્રેમ તમારાં માટે વધુ છે તેમ પ્રભુ એકબીજા પરનાં તથા સવઁ માણસો પરનાં તમારાં પ્રેમમાં પુષ્કળ વધારો કરે.(1 થેસ્સાલોનિકી 3:12)
Paciência, tolerância e resolução de conflitos
O atrito é inevitável quando pessoas dividem o mesmo espaço. O texto bíblico instrui a evitar o julgamento precipitado sobre decisões alheias, renunciar à arrogância e praticar o perdão antes que a discórdia se aprofunde.
સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં,(ફિલિપી 2:3)
એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો.(કલોસ્સી 3:13)
તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ.(રોમનોને 14:13)
કોઈ એક તો અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ પવિત્ર માને છે; અને બીજા દરેક દિવસને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂણઁ ખાતરી કરવી.(રોમનોને 14:5)
એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો(રોમનોને 2:1)
છેવટે, તમે સર્વ એક મનના, પરસ્પર સહાનુભૂતિ દશાઁવનાર, એકબીજા પર પ્રેમ રાખનારાં, કરુણાળુ અને નમ્ર બનો.(1 પિતર 3:8)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.