Pular para o conteúdo
Publicidade

માર્ક 4:26-29

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વૃદ્ધિ પામતા બીજનું દ્રષ્ટાંત

26 તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે, 27 તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી. 28 જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા. 29 પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે.

માથ. 13:31-32,34; લૂક 13:18-19

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    26 અને તેણે એ પણ કહ્યું, ઈશ્વરનું રાજ્ય આવું છે, "એક માણસે ખેતરમાં બી વાવ્યા. 27 રાતદિવસ તે ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે પણ કેવી રીતે એ તે જાણતો નથી. 28 જમીને આપમેળે પાક ઊપજાવે, પ્રથમ ફણગા, પછી ઊંબીઓ, અને છેવટે પાક પૂરાં દાણા ઊપજાવે છે. 29 પાક ઊપજ્યા પછી તરત માણસ દાંતરડું લગાડે છે, કેમકે કાપણીનો સમય આવ્યો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.