Pular para o conteúdo
Publicidade

માર્ક 4:30-32

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

રાઈના દાણાનું દ્રષ્ટાંત

30 તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ? 31 તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે; 32 પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    30 ફરીથી તેમણે કહ્યું, "ઈશ્વરનુ રાજ્ય શેના જેવું છે, અને તેને સમજવા શું દ્રષ્ટાંત અપાય? 31 તે રાઈના બી જેવું છે, તે પૃથ્વી પર બધા બી મા સૌથી નાનું છે, 32 તેમ છતાં જયારે તે વવાય, ત્યારે તે ઉગે છે અને બગીચાના તમામ છોડમાં સૌથી મોટો બની જાય છે, તેની મોટી ડાળીઓમાં આકાશના પક્ષીઓ તેની છાયામાં માળા બાંધે છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.