રાઈના દાણાનું દ્રષ્ટાંત
30 ફરીથી તેમણે કહ્યું, "ઈશ્વરનુ રાજ્ય શેના જેવું છે, અને તેને સમજવા શું દ્રષ્ટાંત અપાય? 31 તે રાઈના બી જેવું છે, તે પૃથ્વી પર બધા બી મા સૌથી નાનું છે, 32 તેમ છતાં જયારે તે વવાય, ત્યારે તે ઉગે છે અને બગીચાના તમામ છોડમાં સૌથી મોટો બની જાય છે, તેની મોટી ડાળીઓમાં આકાશના પક્ષીઓ તેની છાયામાં માળા બાંધે છે."