Pular para o conteúdo
Publicidade

માર્ક 6:14-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ

14 હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’" 15 પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’"

16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 હેરોદ રાજાએ આ વિશે સાંભળ્યું, કેમકે તેનું નામ પ્રસિધ્ધ થયું હતું. ઘણા કહેતા: "યોહાન બાપ્તિસ્ત છે, તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહયાં છે."

    15 બીજાઓએ કહ્યું કે, "તે પ્રબોધક એલિયા છે."

    વળી બીજા કેટલાક એવું કહેતાં કે, "પ્રાચીન પ્રબોધકો માના કોઇ એકના જેવો પ્રબોધક છે."

    16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું, "તે યોહાન જ છે, મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે મરણમાંથી સજીવન થયો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.