1 પણ આ વાત ધ્યાનમાં રાખ તિમોથી, છેલ્લા દિવસો ભયંકર સમય આવશે. 2 કેમકે માણસો સ્વાથીઁ, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગવિઁષ્ઠ, નિંદા કરનારા, માબાપનું સન્માન નહિ કરનારા, કૃતધ્ની, અધમીઁ, 3 પ્રેમ વગરનાં, માફ નહિ કરનારા, અનીતિમાન, કઠોર, ક્રૂર, નિદઁય, સંયમ ન કરનારા, શુભ દ્રેષી,
Publicidade
2 તિમોથી 3:1-3
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
1 પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે. 2 કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, 3 પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી,
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.